નવસારી શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદનો બીજો રાઉન્ડ શરુ થયો છે. ગત મોડી રાતથી આજે વહેલી સવાર બાદ પણ વરસાદ વરસી રહ્યો છે.