અમૂલ ફેડરેશનના ચેરમેન તરીકે અશોકભાઈ ચૌધરી અને વાઇસ ચેરમેન તરીકે ગોરધનભાઈ ધામેલીયાની નિમણૂક
2025-07-22 18 Dailymotion
આણંદમાં સહકારી ક્ષેત્રે વિશ્વફ્લક પર નામના મેળવતાં અમૂલનું માર્કેટીંગ કરતાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનની આજે ચૂંટણી યોજાઈ હતી.