ગુજરાત ATS ટીમ દ્વારા સુરતમાંથી એક યુવક ઝડપાયો છે, જેની પાસેથી રૂ. 500 ની દરની ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે.