જૂનાગઢના ખેડૂતે પાકને રોઝ-ભૂંડથી બચાવવા કર્યો દેશી જુગાડ, એક રૂપિયાનો ખર્ચ નહીં અને ખેતર સલામત
2025-07-24 3,801 Dailymotion
જૂનાગઢના દીતલાના ખેડૂત ઉકાભાઇ ભટ્ટી દેશી નુસખાથી ખેતરમાં સિંહ, દીપડા અને ખેતી પાકોને નુકસાન કરતા રોઝ, ભૂંડ સહિતના પ્રાણીઓને દૂર રાખવામાં સફળ થયા છે.