Surprise Me!

ગીર સોમનાથના ત્રિવેણી સંગમ ઘાટ પર પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ સંગમ આરતી કરી

2025-07-24 9 Dailymotion

પ્રવાસન મંત્રીએ બ્રહ્મપુરોહિતોના મંત્રોચ્ચાર વચ્ચે હિરણ-કપિલા અને સરસ્વતી નદીના સંગમસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરી હતી.

Buy Now on CodeCanyon