આજથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે, ત્યારે પાલીખંડા ગામે આવેલા પૌરાણિક મરડેશ્વર મહાદેવ બમ બમ ભોલેના નાદથી ગુંજ્યુ હતું.