Surprise Me!

સુરતમાં રત્નકલાકારોને નિશાન બનાવતી હનીટ્રેપ "મશરૂ ગેંગ"નો પર્દાફાશ: 29 ગેંગ સક્રિય હોવાનો ઘટસ્ફોટ

2025-07-25 17 Dailymotion

સુરતમાં રત્નકલાકારોને હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયાની ખંડણી ઉઘરાવતી "મશરૂ ગેંગ"નો પર્દાફાશ થયો છે. શહેરમાં આવી 29 જેટલી હનીટ્રેપ ગેંગ સક્રિય હોવાનું બહાર આવ્યું છે.

Buy Now on CodeCanyon