સુરતના એક વેપારીને નવસારીના ચીખલીમાં આવેલી તેમની દુકાનો ટાટા ઝુડિયો કંપનીને ભાડે આપવાના ઇરાદે ગુગલનો સહારો લેવાનું ભારે પડ્યું છે.