કારમાં બનાવેલા ચોરખાનાનો આ પેંતરો પણ ફેઈલ, મધ્યપ્રદેશ લવાતો દારૂ જુનાગઢ પોલીસે ઝડપ્યો
2025-07-26 66 Dailymotion
અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કિમીયા અજમાવતા હોય છે, આવો જ એક કિમીયો જુનાગઢ પોલીસે ઝડપી પાડીને બુટલેગરોનો પેંતરો નિષ્ફળ બનાવ્યો છે.