બાઈકનો આગળનો ભાગ કારના બોનેટમાં ઘુસી ગયો, ઉના નજીક બાઈક અને કારની ભયાનક ટક્કર, બાઈક ચાલકનું મોત
2025-07-26 67 Dailymotion
ઉનાના રામેશ્વર ગામના પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં રોંગ સાઈડમાં આવતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.