Surprise Me!

પ્રભાસ પાટણના ઘાંચી વાડામાં બે દીપડાએ બકરાઓનું મારણ કર્યું, વન વિભાગે મહામહેનતે પાંજરે પૂર્યો, જુઓ વીડિયો

2025-07-26 30 Dailymotion

ગીર સોમનાથના પ્રભાસ પાટણના ઘાંચીવાડા વિસ્તારમાં વહેલી સવારે બે દીપડા ઘૂસી આવતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી

Buy Now on CodeCanyon