અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યું છે. પીરાણાની 700 હેક્ટર જગ્યા પર પાર્ક ઉભા કરવામાં આવશે.