વડોદરા જિલ્લાના સાઉલી તાલુકાના મોકસી ગામ નજીક ખાનગી ડામર કંપનીમાં બ્લાસ્ટ થતાં ત્રણ કામદારોના મોત નીપજ્યાં છે.