અમદાવાદમાં આજે બીજા દિવસે પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારો જળબંબાકાર થયા છે.