અંબાજી મંદિરના પૂજારીઓએ મંદિર ટ્રસ્ટ પર લગાવ્યા આ આરોપ, ટ્રસ્ટ સામે કોર્ટમાં જવાની પણ આપી ચિમકી
2025-07-29 13 Dailymotion
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પૂજારીઓને યેનકેન પ્રકારે હેરાનગતિ કરાવાતી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે જેના કારણે વિવાદ વકર્યો છે.