Surprise Me!

ઓગસ્ટમાં હોનારત કે કોઈ મોટી કુદરતી આફત સર્જાવાના એંધાણ, રમણિકભાઈ વામજાની આગાહી

2025-07-29 14 Dailymotion

પાછતરા વરસાદને કારણે કેટલાક વિસ્તારમાં અતિવૃષ્ટિ તો ભાદરવા મહિનામાં ચંદ્ર અને સૂર્યગ્રહણને કારણે રાજકીય ઉથલપાથલ અને કુદરતી આફતનો સંકેત જુનાગઢના દેશી વિજ્ઞાન આગાહીકારે આપ્યો છે.

Buy Now on CodeCanyon