'લોહી અને પાણી વહેશે નહીં, પણ તમે ક્રિકેટ મેચ રમશો?' IND vs PAK મેચને લઈ અસરુદ્દીન ઓવૈસી સંસદમાં ભડક્યા
2025-07-29 3 Dailymotion
અશિયા કપ 2025 માં ભારત અને પાકિસ્તાન 14 સપ્ટેમ્બરે એકબીજા સામે ટકરાશે. જેના કારણે સંસદમાં અસરુદ્દીન ઓવૈસીએ તેનો વાંધો ઉઠાવ્યો છે.