એપાર્ટમેન્ટના રહેવાસીઓમાં ચિંતા અને આશ્ચર્ય જોવા મળ્યું. લોકોની ભીડ ઉમટી પડી અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.