Surprise Me!

ઈશુદાન ગઢવીનું એલાન: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા AAP યુવાનોને પાર્ટીમાં જોડશે, ખેડૂતો અને પશુપાલકોના મુદ્દે સરકારને ઘેરશે

2025-07-29 3 Dailymotion

વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં જીત પછી આમ આદમી પાર્ટી ગુજરાતમાં હવે પોતાના સંગઠન વધુ મજબૂત કરી રહી છે.

Buy Now on CodeCanyon