મહેસાણામાં સરકારી શિક્ષકો દ્વારા ચલાવાતા કોચિંગ ક્લાસ પર શિક્ષણ વિભાગે દરોડા પાડ્યા છે, જેમાં ચાર શિક્ષકો રંગેહાથ ઝડપાયા છે.