વનરાજાનો રોડ પર વિરામ, જીવ જંતુ અને મચ્છરથી મુક્તિ મેળવતા વનરાજ વીડિયોમાં કેદ
2025-07-30 497 Dailymotion
ચોમાસા દરમિયાન જંગલ વિસ્તારમાં જીવજંતુનો ઉપદ્રવ વધતો હોય છે, ત્યારે ગામડાના રોડ પર મચ્છરોથી મુક્તિ માટે આરામ ફરમાવતા એક વનરાજનો વીડિયો વાયરલ થયો છે.