અમદાવાદમાં વરસાદને કારણે વધ્યા ડેન્ગ્યુના કેસ, ઝાડા ઉલટી અને કોલેરાના કેસમાં પણ થયો વધારો
2025-07-30 3 Dailymotion
AMCના આરોગ્ય વિભાગ દ્વારા 29 જુલાઈના રોજ શહેરમાં વિવિધ કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર ડેન્ગ્યુના વધતાં જતાં કેસને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.