RBL બેંકના 8 કર્મીઓ 1550 કરોડના સાયબર ફ્રોડમાં સંડોવાયા: 50 લાખ ખાતામાંથી ટ્રાન્ઝેક્શન
2025-07-30 10 Dailymotion
સુરત શહેરને હચમચાવી નાખનારા ₹1550 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ત્રણ શાખાઓ – સહારા દરવાજા, બેસુ અને વરાછાના કુલ આઠ બેંક કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે.