તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભાડભુંજા ગામે 23મી તારીખે રાત્રિના સમયે ગ્રામીણ વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો.