Surprise Me!

શ્રાવણ માસમાં આધ્યાત્મિક મૂલ્ય ધરાવતા વૃક્ષોનું રોપણ કરાશે, અમદાવાદ મનપાએ કર્યો ખાસ નિર્ણય

2025-07-31 1 Dailymotion

અમદાવાદ મનપા દ્વારા શહેરના શિવાલયોમાં આધ્યાત્મિક મૂલ્ય ધરાવતા વૃક્ષો વાવવામાં આવશે. આગામી અગિયારસના દિવસે 48 વોર્ડમાં એક-એક ઝાડ વાવવામાં આવશે.

Buy Now on CodeCanyon