અમદાવાદમાં વધતા પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે.