Surprise Me!

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો! કોંગ્રેસનો આરોપ- ભ્રષ્ટાચારની વાત આવતા શાસક પક્ષે સભા પૂરી કરી દીધી

2025-07-31 1 Dailymotion

વિપક્ષી સભ્ય સલીમ અમદાવાદીએ શહેરની મહત્વની સમસ્યાઓ અંગે અગાઉ આપેલા પત્રના આધાર પર ચર્ચાની માંગણી કરતા જ શાસક-વિપક્ષ વચ્ચે વિવાદ તેજ થયો હતો.

Buy Now on CodeCanyon