Surprise Me!

સરદાર સરોવર નર્મદા ડેમના 10 દરવાજા ખુલ્યા, આહલાદક દૃશ્યો જોઈ પ્રવાસીઓ મંત્રમુગ્ધ

2025-08-01 16 Dailymotion

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 131.50 મીટર પર પહોંચી ગઈ હતી, ઉપરવાસમાંથી 6 લાખ ક્યુસેક પાણીની આવક થઈ.

Buy Now on CodeCanyon