2022 માં પાર-તાપી-નર્મદા લિંકને લઈ આદિવાસી સમાજે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિરોધ નોંધાવ્યો હતો.