Surprise Me!

નવસારીમાં "તીસરી ગલી ગેંગ" વિરુદ્ધ પોલીસની સખત કાર્યવાહી, 7 સભ્યો સામે GUJCTOC હેઠળ ગુનો નોંધાયો

2025-08-01 3 Dailymotion

પોલીસે ગુનેગારો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને "તીસરી ગલી ગેંગ" વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે.

Buy Now on CodeCanyon