સાહેબ ! પ્રવેશોત્સવ તો થયો પણ શિક્ષણ ક્યાં મેળવવું? શાળાની છત તૂટતા બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર
2025-08-01 1 Dailymotion
દાંતીવાડાની આ પ્રાથમિક શાળાના 13 જેટલા ઓરડાઓ હાલ જર્જરિત હાલતમાં છે એટલે બાળકો ખુલ્લામાં સેડ નીચે બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે.