Surprise Me!

સુરતમાં હવે બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પૂનો પર્દાફાશ, ગોડાઉનમાંથી રૂ.50 લાખનો મુદ્દામાલ ઝડપાયો

2025-08-01 2 Dailymotion

નવાગામમાં આવેલા નવકાર ઇન્ડસ્ટ્રીઝના એક ગોડાઉનમાં હેડ એન્ડ શોલ્ડર કંપનીનો નકલી શેમ્પૂનો મોટો જથ્થો સંગ્રહવામાં આવ્યો છે.

Buy Now on CodeCanyon