ઈડર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોના અવિરત વરસાદે અરવલ્લીની ગિરિમાળાઓને જાણે હિલ સ્ટેશનમાં રૂપાંતરિત કરી દીધી છે.