ખાતર માટે ખેડૂતો સવારથી આવે છે અને લાઈનમાં ઊભા રહે છે પરંતુ તેમને સાંજ સુધી ખાતર મળતું નથી અને વીલા માઢે પાછા જવું પડે છે.