Surprise Me!

નર્મદા નદીમાં વધતુ જળસ્તર, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા અને વડોદરા સહિત 27 ગામોને કરાયા એલર્ટ

2025-08-02 11 Dailymotion

ગત બપોરે નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને અંદાજે 4.36 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે.

Buy Now on CodeCanyon