સાબર ડેરી સહિત રાજ્ય સરકાર દ્વારા લમ્પી રોગ આગળ ન વધે તે માટે હાલના તબક્કે યુદ્ધના ધોરણે રસીકરણ ચાલી રહ્યું છે.