Surprise Me!

સાબરકાંઠામાં 280થી વધુ ગાયોમાં લમ્પી વાયરસનો પ્રાથમિક પુરાવો, 2 લાખથી વધુ ગાયોને રસી અપાઈ

2025-08-02 3 Dailymotion

સાબર ડેરી સહિત રાજ્ય સરકાર દ્વારા લમ્પી રોગ આગળ ન વધે તે માટે હાલના તબક્કે યુદ્ધના ધોરણે રસીકરણ ચાલી રહ્યું છે.

Buy Now on CodeCanyon