સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જુનાગઢ ખાતે નવા યોગ સ્પર્ધકોની પસંદગી પ્રક્રિયા શરૂ
2025-08-02 38 Dailymotion
જુનાગઢ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્રારા શાળાના વિધ્યાર્થીઓ માટે યોગ ક્ષેત્રે પસંદગી કેમ્પનું આયોજન કરવામાં આવ્ચું.