ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ફ્રી શિપ કાર્ડ હોવા છતાં યુનિવર્સિટીના સ્ટાફ અને મેનેજમેન્ટ દ્વારા ફીની વારંવાર ઉઘરાણી અને માનસિક ત્રાસનો સામનો કરવો પડ્યો.