Surprise Me!

જુનાગઢ: કેશોદના ખમીદાણા ગામના 65 વર્ષીય સુમરીબેન બારૈયા 56 દિવસથી ગુમ, 15 તોલા સોનું અને બે લાખ રોકડ પણ ગાયબ

2025-08-02 6 Dailymotion

જુનાગઢ: ખમીદાણા ગામના 65 વર્ષીય સુમરીબેન બારૈયા 56 દિવસથી ગુમ છે. પરિવારજનોએ કેશોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને ગુમ થયેલા સુમરીબેનને શોધવા માંગ કરી છે.

Buy Now on CodeCanyon