વરસાદ ખેંચાતા ખેતરોમાં તૈયાર થઈ રહેલો લીલો પાક મુરઝાવવાની સ્થિતિએ પહોંચી ગયો છે, જેને પગલે ખેડૂતોની ચિંતા વધી છે.