Surprise Me!

વાંસની કળાથી કોટવાળીયા યુવાનોના જીવનમાં પરિવર્તન: નવસારી કૃષિ યુનિવર્સિટીનું બામ્બુ રિસર્ચ સેન્ટર બન્યું આશીર્વાદ

2025-08-03 8 Dailymotion

નવસારી કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ ફોરેસ્ટ્રીમાં સ્થિત બામ્બુ રિસર્ચ સેન્ટર દક્ષિણ ગુજરાતના કોટવાળીયા આદિવાસી સમાજના યુવાનો માટે નવી આશાનું કિરણ બની ઉભર્યું છે.

Buy Now on CodeCanyon