વન વિભાગના તમામ દાવાઓ વચ્ચે આજે માંડરડી ગામમાં વધુ એક સિંહણનું શંકાસ્પદ મોત થતાં વન વિભાગ સામે સ્થાનિકોમાં રોષ ફેલાઈ રહ્યો છે.