Surprise Me!

ફેડરેશન ઓફ એકેડમિક એસોસિએશનની બેઠક: ગેરકાયદેસર ટ્યુશન, ડમી સ્કૂલ અને શિક્ષણ માફિયાઓ સામે આંદોલનની ચીમકી

2025-08-03 45 Dailymotion

અમદાવાદમાં ફેડરેશન ઓફ એકેડમિક એસોસિએશનની બેઠકમાં ગેરકાયદેસર ટ્યુશન, ડે સ્કૂલ, ડમી સ્કૂલ, શાળાની જગ્યાએ ટ્યુશન ક્લાસિસ અને બોર્ડ પરીક્ષામાં ઇન્ટર્નલ માર્ક્સના મુદ્દે ઠરાવો પસાર કર્યા.

Buy Now on CodeCanyon