આ ચૂંટણી જાણે એક પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે, જેમાં રાજકીય આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો વરસાદ થઈ રહ્યો છે.