ફૂડ વિભાગ દ્વારા જિલ્લામાં ભેળસેળ કરતા વેપારીઓ સામે હવે લાલ આંખ કરવામાં આવી છે, ત્યારે ડીસામાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.