ભાવનગર જિલ્લામાં મેઘરાજાની બીજી ઇનિંગની પધરામણી થઈ ચૂકી છે. દસ તાલુકા પૈકી ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો છે.