કોડીનાર તાલુકાના ડોળાસા ગામે શિકારની શોધમાં આવેલો એક દીપડો ઘરમાં ઘૂસી જતાં પરિવારજનોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતાં.