સ્માર્ટ સિટી અમદાવાદમાં લાગણીઓનું "વેઈટિંગ": વૃદ્ધાશ્રમોમાં વધતી ભીડ, વડીલો બેસહારા
2025-08-04 129 Dailymotion
સ્માર્ટ સિટી અમદાવાદમાં વૃદ્ધાશ્રમ માટે પણ વેઇટિંગ લિસ્ટ સામે આવતા વાસ્તવિકતા પર ધ્યાન જાય છે કે શું આપણે વિકાસની દોડમાં સંબંધો ભૂલાતા જઈએ છીએ.