ભરૂચથી કાવડયાત્રીઓ સોમનાથ પહોંચ્યા છે. 12 દિવસની પદયાત્રા બાદ સોમનાથ પહોંચ્યા છે. કાવડયાત્રીઓએ સોમનાથ મહાદેવને જળાભિષેક કર્યો.